urvashi rautelas pictures hot viral photos bollywood
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ઉર્વશીનાં અલગ અલગ અવતારમાં ફોટો વાયરલ થવાથી ફેન્સ આશ્ચર્યમાં!

PHOTOS: ઉર્વશીનાં અલગ અલગ અવતારમાં ફોટો વાયરલ થવાથી ફેન્સ આશ્ચર્યમાં!

 | 12:24 pm IST

 

ઉર્વશી બોલિવૂડની એક જાણીતી હિરોઈન છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપેલી છે. આજકાલ તે ફોટો વાયરલ થવાને લઈને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયામાં તેનાં ઘણા અલગ અલગ ફોટો વાયરલ થયાં છે. કોઈ ફોટોમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળે છે તો કોઈ ફોટોમાં તેનો દુલ્હન અવતાર સામે આવે છે. તો તમે પણ જુઓ ઉર્વશીનાં અલગ અલગ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન