Urvashi was doing a photoshoot wearing a lehenga worth Rs 55 lakh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉર્વશી રૌતેલા રૂ.55 લાખનો લહેંગો પહેરી કરાવી રહી હતી ફોટોશૂટ, અચનાક થયું એવું કે…

ઉર્વશી રૌતેલા રૂ.55 લાખનો લહેંગો પહેરી કરાવી રહી હતી ફોટોશૂટ, અચનાક થયું એવું કે…

 | 1:29 pm IST
  • Share

ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) આજકાલ સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં શેર કરતી રહે છે. ત્યારે આજે તેનો એક અજીબ વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયો ડાન્સ કરતો કે મસ્તી કરતો નથી. પરંતુ તે ચાલુ ફોટોશૂટ(Photoshoot)માં બેલેન્સ ગુમાવી પડી જાય છે. તેનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.  આ ફની વીડિયોને લોકો દ્વારા ખુબ જ શેર અને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જુઓ VIDEO…

ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પ્રખ્યાત સિંગર જસ માનક સાથે ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. પરંતુ અભિનેત્રીનું સંતુલન બગડે છે અને તે પડી જાય છે. પરંતુ તે પછી તે પોતાનું સંતુલન બરાબરક રી લે છે અને ફોટોશૂટ કરાવે છે. વીડિયોમાં ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) નો લુક એકદમ જબરદસ્ત લાગ્યો છે, જ્યારે જસ માનની સ્ટાઇલને પણ ઘણા લોકો પસંદ કરે છે. વિશેષ વાત એ છે કે ઉર્વશી રૌતેલાનો આ વીડિયો અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન