US : Student celebrated graduation photos with 14 ft long alligator
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : આ યુવતીની ગ્રેજ્યુએશન પાસિંગ આઉટ પરેડ સેરેમની જોઈ રૂંવાડા ઉભા થઈ જશે

Video : આ યુવતીની ગ્રેજ્યુએશન પાસિંગ આઉટ પરેડ સેરેમની જોઈ રૂંવાડા ઉભા થઈ જશે

 | 8:49 pm IST

ગ્રેજ્યુએશન પાસિંગ આઉટ પરેડ સેરેમનીમાં વિદ્યાર્થીઓને ટોપીઓ ઉછાળતા તો અનેકવાર જોયા હશે. પરંતુ ટેક્સાસની એક વિદ્યાર્થિનીએ તો આ યાદગાર પળ રૂંવાડા ઉભા કરી દે તેવી રીતે મનાવી. ટેક્સાસની એ એંડ એમ યૂનિવર્સિટીની 21 વિદ્યાર્થિની મેકેંઝી નોલેંન્ડે 14 ફૂટ લાંબા એલિગેટર (મગર) સાથે યાદગાર ફોટો પડાવ્યો. તેના આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેકેંઝી એક પશુ બચવા કેન્દ્રમાં ઈંટર્ન છે. અહીં 450 એલિગેટર, ક્રોકોડાઈલ અને અન્ય રેપ્લાઈલ્સ છે. મેકેંઝીના ઈશારે મગર ઉછળકુદ કરી રહ્યાં છે.