Use these things at home for adult Intercourse as a intimacy toy
  • Home
  • Featured
  • સંભોગ માટે ઘરમાં પડેલી આ વસ્તુઓ છે ખાસ સેક્સ ટોયની જેમ કરો ઉપયોગ

સંભોગ માટે ઘરમાં પડેલી આ વસ્તુઓ છે ખાસ સેક્સ ટોયની જેમ કરો ઉપયોગ

 | 2:29 pm IST

સેક્સ સિંપલ એક્ટની જેમ નથી જો થોડોક પ્લાન કરીને કરવામાં આવે તો તેની મજા બમણી થઇ શકે છે. તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જે તમારા માટે સેક્સ ટોયની જેમ કામ કરી શકે છે. જો બેડરૂમમાં મિરરને તમે માત્ર બહાર નીકળતા સમયે ચહેરો જુઓ છો તો જરૂરી નથી કે તે ચહેરા માટે જ છે. સેક્સ એક્ટ દરમિયાન તમે એકબીજાના એક્સપ્રેશંસ જોવા માટે ઉપયોગ કરી શકો છો. જે મજેદાર છે.

ફ્રીજરમાં રાખેલા આઇસ ક્યૂબ્સ માત્ર ડ્રિંકમાં ઉમેરવા માટે નથી હોતા. જેને તમે ફોરપ્લે સેશન દરમિયાન કરી હોટ બનાવી શકો છો. શાવરની સાથે અટેચ રબર પાઇપ બાથરૂમમાં લવ મેકિંગની મજા વધારી શકે છે. તેના માટે આઇડિયા તમે સ્પેનિશ ફિલ્મ Sex And Lucia થી લઇ શકો છો.

સેક્સ દરમિયાન તકિયાનો યોગ્ય ઉપયોગ તમને અલગ પોઝિશન આફે છે. તમારે કેવી રીતે ઉપયોગ કરવો છે તમારી ઇમેજિનેસન પર કે નેટ પર પણ સર્ચ કરી શકો છો.

રેગ્યુલર જગ્યા પર સેક્સ કરીને કંટાળી ગયા છો તો કિચન સેક્સ બેસ્ટ છે. અહીં ડાઇનિંગ ટેબલનો યોગ્ય ઉપયોગની સાથે ચોકલેટ સોસનો પણ ઉપયોગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન