uttarakhand girl dropping belly dancing moves has left internet asking for more viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • Viral Video: નોરા ફતેહીના કુસુ કુસુ સોન્ગ પર ચમકી ઉત્તરાખંડની આ યુવતી

Viral Video: નોરા ફતેહીના કુસુ કુસુ સોન્ગ પર ચમકી ઉત્તરાખંડની આ યુવતી

 | 12:26 pm IST
  • Share

ઉત્તરાખંડની એક યુવતી નોરા ફતેહીની હાલમાં રીલિઝ થયેલા સોન્ગ પર ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નોરા ફતેહીના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘કુસુ કુસુ’ પર એક છોકરી ચમકી રહી છે. ‘સત્યમેવ જયતે 2’ ગીત પર પરફોર્મ કરતી વખતે તેણીને વીડિયોમાં તેણીના ટોન્ડ મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તેના શાનદાર બેલી ડાન્સિંગ કૌશલ્યને લોકોએ વખાણ્યું છે. આ વાયરલ વીડિયો 28 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને 78 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયોમાં દેખાતી યુવતીની ઓળખ સોનાલી કૈંતુરા તરીકે થઈ છે અને તે ઉત્તરાખંડની છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો