uttarakhand police shares viral video of overloaded vehicle
  • Home
  • Featured
  • VIDEO: છકડામાં હતી એટલી ખડકાઈ ગઈ, બે સેકન્ડમાં રિક્ષાએ પરચો બતાવી હાલત ટાઈટ કરી નાખી

VIDEO: છકડામાં હતી એટલી ખડકાઈ ગઈ, બે સેકન્ડમાં રિક્ષાએ પરચો બતાવી હાલત ટાઈટ કરી નાખી

 | 11:02 am IST

ચાર લોકોને બાઈક પર બેસાડી બાઈક ચલાવવી એને સ્વેગ ન કહેવાય પરંતુ તેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. સકડો રિક્ષાની આદત હોય કે તે ઠુસી ઠુસીને સામાન ભરી લેતા હોય છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો એમાં સામાનની જગ્યાએ માણસો ભરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસે આ વીડિયો શેર કર્યો છે એમાં બતાવવામાં આવ્યું છે કે ઓવરલોડિંગ માણસો માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.

પોલીસે આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, ક્ષમતા સે અધિક સવારી, હૈ દુર્ઘટના કી તૈયારી. ઓવરલોડ વાહનથી દુર્ઘટનાનો ખતરો વધી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સકડામાં હદ કરતા વધારે લોકો ભરેલા હોય છે અને થોડું અંતર કાપતા જ તે ગુલાટ મારી નીચે ખાબકે છે. આખો રિક્ષા જ પલટી ખાઈ જાય છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન