'ઉતરન' ની આ અભિનેત્રી બની બોલ્ડ, સાડીમાં કરાવ્યું સ્ટનિંગ ફોટોશૂટ - Sandesh
NIFTY 10,560.10 +20.35  |  SENSEX 34,359.53 +59.06  |  USD 64.1550 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘ઉતરન’ ની આ અભિનેત્રી બની બોલ્ડ, સાડીમાં કરાવ્યું સ્ટનિંગ ફોટોશૂટ

‘ઉતરન’ ની આ અભિનેત્રી બની બોલ્ડ, સાડીમાં કરાવ્યું સ્ટનિંગ ફોટોશૂટ

 | 7:21 pm IST

કલર્સ ચેનલનો પોપ્યુલર શો ‘ઉતરન’ માં મુક્તાની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં પોતાની ઓળખ ઉભી કરનારી અભિનેત્રી શ્રીજિતા ડે પોતાના બોલ્ડ ફોટોશૂટને લઈને આજકાલ ચર્ચામાં છે. સાડીમાં દરિયા કિનારે કરવામાં આવેલાં આ ફોટોશૂટમાં તે એકદમ સુંદર દેખાઈ રહી છે. ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીનો આ ગ્લેમરસ અને બોલ્ડ ફોટો શેર કર્યા છે. બ્લેક કલરની સાડી અને ગોલ્ડન કલરના સ્ટાઈલિશ બ્લાઉઝમાં કરવામાં આવેલાં ફોટોશૂટમાં તે સુંદર દેખાઈ રહી છે. શ્રીજિતાની ટ્રેડિશનલ લુકમાં તસ્વીરોને સારી રીતે કેપ્ચર કરવામાં આવી છે. તે કેટલાંક ટીવી પોપ્યુલર ટીવી શોમાં જોવા મળી છે. તેમજ ટીવી શો સિવાય તે ફિલ્મ ‘ધ એન્ડ’ અને ‘મોનસૂન શૂટઆઉટ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હાલમાં તેને વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ Untouchablesથી વેબ ડેબ્યૂ કર્યુ છે.