v-actress-senjali-thakur-social-media-instagram-sensational-avatar-fans
  • Home
  • Photo Gallery
  • ટીવી એક્ટ્રેસ સેંજલી ઠાકુરે સોશિયલ મીડિયામાં શેર કર્યા HOT PHOTOS

ટીવી એક્ટ્રેસ સેંજલી ઠાકુરે સોશિયલ મીડિયામાં શેર કર્યા HOT PHOTOS

 | 8:47 pm IST

ટીવી એક્ટ્રેસ સેંજલી ઠાકુર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તેના હોટ ફોટોએ સોશીયલ મીડિયામાં ખલબલી મચાવી દીધી છે. “ફુલ પાખરૂ” નામના મરાઠી ડેઇલી સોપમાં એક ટીચરનો રોલ નિભાવનાર સેંજાલીના સોશીયલ મીડિયામાં ઘણા ફોલોઅર્સ છે.

સંજાલીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ફોટાઓ શેર કર્યા છે જે તેમના ફોલોઅર્સને ઘણા પસંદ આવી રહ્યા છે. સંજાલીને મરાઠીની સાથે કેટલીક હિન્દી સીરીયલો અને મરાઠી ફિલ્મોમાંથી પણ ઓફર મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન