Vacant Portable Public Toilet Rolling Down a US Highway in Viral Video
  • Home
  • Featured
  • મોબાઈલ ટોયલેેટનો આ અદ્ભૂત વીડિયો જોઈને લોકોએ એક જ વાત કહી-2020નું વર્ષ આવું જ છે

મોબાઈલ ટોયલેેટનો આ અદ્ભૂત વીડિયો જોઈને લોકોએ એક જ વાત કહી-2020નું વર્ષ આવું જ છે

 | 9:32 pm IST

આ અઠવાડિયે આલ્બક્યુર્કીમાં પોર્ટેબલ ટોઇલેટ પવનનો શિકાર બન્યું હતું. જ્યારે ભારે પવન ફૂંકાયો તો તે રૂટ 66 ની સફર કરવા લાગ્યું. એમ જ લાગે કે આ પવનથી નહીં પણ કોઈ મશિનથી ઓપરોટ કરવામાં આવ્યાં. એક વાયરલ વીડિયોમાં આ આખી ઘટના જોઈ શકાય છે. ત્યારે વાહનચાલકોના નજરે આ ઘડનાં ચડતાં બધા રેકોર્ડ કરતાં હતા અને હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

હવે લોકો આ ઘટનાને 2020ના વર્ષ સાથે જોડીને જોઈ રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. કેટલાંક વાહનચાલકો અને મુસાફરોએ મુસાફરી દરમિયાન પોર્ટેબલ ટોઇલેટના ફૂટેજ લીધા અને હવે વાયરલ કર્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન