વડોદરા ભાજપમાં ભડકો, BJP કોર્પોરેટરે CMને પત્ર લખી માંગી પોલીસ સુરક્ષા - Sandesh
  • Home
  • Videos
  • વડોદરા ભાજપમાં ભડકો, BJP કોર્પોરેટરે CMને પત્ર લખી માંગી પોલીસ સુરક્ષા

વડોદરા ભાજપમાં ભડકો, BJP કોર્પોરેટરે CMને પત્ર લખી માંગી પોલીસ સુરક્ષા

 | 2:34 pm IST

ભાજપના ખેલ રાજ્યમંત્રી અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના એક સમયના નિકટનાં ગણાતાં ભાજપના કોર્પોરેટર વિજય પવારે ત્રિવેદીની સામે શિસ્ત વિષયક પગલાં ભરવાની માગણી સાથેનો લેટર શહેર ભાજપ પ્રમુખથી માંડીને મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખને લખ્યો છે, અને પોલીસ પાસે બંદોબસ્ત માગવો કે નહીં અને મંત્રી ત્રિવેદીની સામે પોલીસ ફરિયાદ કરવા જવું કે નહીં ? તેવી સલાહ પણ કોર્પાેેરેટરે માગી છે.