Vadodara is located in Dabhoi, a temple of Muralidhar like Mathura video
  • Home
  • Featured
  • વડોદરાના ડભોઇમાં આવેલું છે પુરાતન કાળનું મથુરા જેવું મુરલીધરનું મંદિર, કરો દર્શન

વડોદરાના ડભોઇમાં આવેલું છે પુરાતન કાળનું મથુરા જેવું મુરલીધરનું મંદિર, કરો દર્શન

 | 8:51 am IST

વડોદરા જીલ્લાના ડભોઇ પાસે પવિત્રા મા નર્મદાના ત્રીવેણી સંગમ કીનારે મંદીરોની નગરી એવા કરનાળી ગામે આવેલુ એક પુરાતન મુરલીધર મંદીર એટલે કે હુબહુ વ્રુન્દાવન અને મથુરા જેવુજ બીજુ સ્થળ.. આશરે ૨૦૦ વર્ષ પહેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વીતીયના જેષ્ટપુત્ર ગણપતરાવ ગાયકવાડના પુત્રી શ્રીમતી માડીયાધાયબર દ્વારા આ મંદીરની સ્થાપના કરવામા આવી હતી. મંદીરના સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો સાગી લાકડાથી આ મંદીરનુ નીર્માણ કરવામા આવ્યુ છે. જે પુરાતન કાળ નુ છે.

આ મંદીર ની જો બનાવટ ની વાત કરે એ તો મુરલીધર મંદીરના દ્વાર પર ગણેશજીની મુર્તી સ્થાપીત કરેલી છે, જેનુ  એક અજાયબી દ્રશ્ય નીહાડી શકાય છે. કહેવાય છે કે  ગણેશજીની મસ્તીક પરથી એક ગોળ છીદ્રા માથી સુર્યાસ્ત સમયે સુર્યના કીરણો સીધા મુરલીધરના મખારવીંદ પર પહોચે છે. જે એક કુદરતી અલૌકીક નજરો જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન