vadodara person did a wonderful jugaad to grind chutney video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરાના રસ્તાનો ચટણી બનાવવા માટે ઉપયોગ, વીડિયો જોઇ કહેશો ગુજરાતીઓ જ કરે આવો જુગાડ

વડોદરાના રસ્તાનો ચટણી બનાવવા માટે ઉપયોગ, વીડિયો જોઇ કહેશો ગુજરાતીઓ જ કરે આવો જુગાડ

 | 11:16 am IST
  • Share

આપણા દેશમાં લોકો મુશ્કેલ અને અશક્ય કામને સહેલું બનાવવા માટે કોઈને કોઇ જુગાડ અપનાવી લે છે. પછી તે કઇપણ હોય. શહેર હોય કે ગામ દરેક લોકો જુગાડ કરીને અમૂક કામ સહેલા બનાવતા હોય છે.પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા ગજબનો જુગાડ શોધી કાઢ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિ તૂટેલા અને ઉબડ-ખાબડ રસ્તાનો ઉપયોગ કરીને આરામથી ચટણી બનાવી લે છે. વીડિયોમાં એક વ્યક્તિ એક્ટિવા પાસે ઉભો હોય છે અને તેના હાથમાં એક મિક્સર છે. જે બાદ તે તેમા ચટણી પીસવા માટે સામદ્રી ઉમેરે છે અને સ્કૂટી પર બેસી જાય છે. તે બાદ તે ખાડા વાલ રસ્તા પર જતા રહે છે. થોડીક વાર પછી તે સ્કૂટી રોકે છે અને મિક્સર ખોલીને જોવે છે તો તેમા ચટણી પીસાઇ ગયેલી હોય છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો