Video : વડોદરાના ગામવાસીઓ કેમિક્લયુક્ત પાણી પીવા બન્યાં મજબૂર - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : વડોદરાના ગામવાસીઓ કેમિક્લયુક્ત પાણી પીવા બન્યાં મજબૂર

Video : વડોદરાના ગામવાસીઓ કેમિક્લયુક્ત પાણી પીવા બન્યાં મજબૂર

 | 2:29 pm IST

રાજ્યમાં પાણીની અછત જોવા મળી રહી છે. તો બીજી તરફ વડોદરામાં લોકો વિષ પીવા મજબૂર બન્યાં છે. વડોદરાના ગામ્ય વિસ્તારમાં નંદીસરી જી.આઇ.ડી.સીની વિવિધ કંપનીઓ દ્વારા કેમિક્લવાળુ ઝેરી પાણી મહિસાગર નદીમા છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને વડોદર અને સાવલી આ કેમિકલ યુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે. કંપનીઓ દ્વારા સાવલીના એક ગામની કોતરમાં ઝેરી પાણી છોડવામાં આવે છે. આ ગામમાં આવેલી કંપનીને પ્રદુષણ બોર્ડ દ્વારા ભુતકાળમાં ઘણી વખત બંધ કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં લેકટોથ ઇનિયા તેમજ બાલાજી જેવી કંપનીઓને ઘણી વખત ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી, તેમ છતાં કંપનીને કોઇ અસર પહોચી નથી. ત્યારે પર્યાવરણના નિયમોની ઐસીતૈસી કરી તેમ જોવા મળી રહ્યું છે.