Vadodara Hardike went to church in Germany and sang the Gujarati song
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ગુજરાતી ગીતનો પાવર! જર્મન યુનિવર્સિટીમાં ‘મોર બની…’ પર હાર્દિકે બધાને ડોલાવ્યાં

VIDEO: ગુજરાતી ગીતનો પાવર! જર્મન યુનિવર્સિટીમાં ‘મોર બની…’ પર હાર્દિકે બધાને ડોલાવ્યાં

 | 10:49 am IST

ગુજરાતી ગીતોનું મહત્વ અને મમત્વ ગુજરાતી લોકો જેટલું કોઈ જાળવી ના શકે એ વાત આપણે સાંભળતા આવીએ છીએ અને અમુક ઘટનાં એવી ઘટતી હોય કે જે જોઈને આપણે આપણી ગુજરાતી ભાષા પર ગૌરવ થાય. એવો જ એક ગુજરાતી ભાષાનું ગૌરવ લેવાય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વડોદરાનો છોકરો જર્મન યુનિવર્સીટીમાં જઈને ત્યાંના જર્મન વિદ્યાર્થીઓ સાથે ભણે છે. તેમણે લાંબા સમય સુધી ગીત મોર બની થનગાટ કરે પર પ્રેક્ટિસ કરી હતી. વીડિયોમાં દેખાઈ રહેલો યુવક વડોદરાનો હાર્દિક ચૌહાણ છે અને એણે જર્મન યુનિવર્સિટી ખાતે આ કૌવત કરીને બતાવ્યું છે. તો જુઓ તમે પણ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન