Vallabhacharyaji came in ancient times, doing darshan will remove sorrow
  • Home
  • Featured
  • પ્રાચીન કાળમાં આવ્યા હતા વલ્લભાચાર્યજી, દર્શન કરવાથી થશે દુ:ખ દૂર

પ્રાચીન કાળમાં આવ્યા હતા વલ્લભાચાર્યજી, દર્શન કરવાથી થશે દુ:ખ દૂર

 | 8:42 am IST

દેશભરમાં મહાપ્રભુજીની કુલ 84 બેઠકો આવેલી છે તેમાંથી 69મી બેઠક અમદાવાદના નરોડામાં નિર્મિત છે. કૃષ્ણભક્તિની પ્રેરણા આપનાર શ્રી વલ્લભાચાર્યજી અહિં પ્રાચીન કાળમાં આવ્યા હતા, આજે પણ આ પવિત્ર સ્થાનકે તમામ હરિભક્તો કૃષ્ણનામમાં લીન થઈ સાંસારિક દુખોથી મુક્તિ મેળવે છે. તો આવો, નરોડામાં સ્થિત આ દિવ્ય સ્થાનકના દર્શન આપને પણ કરાવીએ

આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો તે નિવાસ સ્થાન હતુ ક્ષત્રિય ગોપાલદાસનું.. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો..તેમાં આપણને શ્રી મહાપ્રભુજી.. તેમનાં અનુયાયી માધવભટ્ટ કાશ્મીરી,, દામોદર હરસાની કે જે પુષ્ટિમાર્ગનાં પ્રથમ સેવક કહેવાય છે.. ગોપાલદાસ ક્ષત્રિય.. અને કૃષ્ણનાથ મેઘાન દ્રશ્યમાન થાય છે…જેમની વિનંતીથી મહાપ્રભુજી અહીં પધાર્યા હતા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન