વલસાડ: કાર અકસ્માતનો લાઇવ વીડિયો થયો વાઇરલ - Sandesh
  • Home
  • Videos
  • વલસાડ: કાર અકસ્માતનો લાઇવ વીડિયો થયો વાઇરલ

વલસાડ: કાર અકસ્માતનો લાઇવ વીડિયો થયો વાઇરલ

 | 5:51 pm IST

વલસાડમાં અકસ્માતનો એક લાઇવ વીડિયો સામે આવ્યો છે આ બનાવ ડુંગરી અને વાડલધરા ગામ વચ્ચેનો છે. ટ્ર્કનો ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.