તીથળના દરિયે સહેલાણીઓ ભાન ભૂલ્યા, Video જોઇ શ્વાસ થઇ જશે અદ્ધર - Sandesh
  • Home
  • Videos
  • તીથળના દરિયે સહેલાણીઓ ભાન ભૂલ્યા, Video જોઇ શ્વાસ થઇ જશે અદ્ધર

તીથળના દરિયે સહેલાણીઓ ભાન ભૂલ્યા, Video જોઇ શ્વાસ થઇ જશે અદ્ધર

 | 8:36 pm IST

વલસાડમાં તિથલ દરિયા કાંઠે મોટી ભરતીના વિકરાળ મોજાં ઉછળતા બીચ પર પાણી પ્રસરી ગયા હતાં. મોજાંને લઇ સર્જાયેલા આહલાદક વાતાવરણ વચ્ચે બીચ પર આવેલા સહેલાણીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. મોટી ભરતીના કારણે પ્રચંડ મોજાં ઉછળતા તિથલ બીચના પ્લેટ ફોર્મ પર દરિયાઇ પાણી ભરાઇ ગયા હતા.