PHOTOS : વરૂણ ધવન અને સારા અલી ખાનના અંડર વોટર કિસિંગ સીન સોશિયલ મીડિયામાં થયા વાયરલ
વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan) આજકાલ પોતાની આવનારી ફિલ્મ કુલી નં.1ને લઈને ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મ કુલી નં.1નું ટ્રેલર હાલમાં જ દર્શકોની સામે આવ્યું છે. ફિલ્મનું ટ્રેલરને દર્શકોને વધારે પસંદ નથી આવી રહ્યું. પરંતુ તેમાં બતાવવામાં આવેલા વરૂણ અને સારા અલી ખાન(Sra Ali Khan)ના અંડર વોટર કિસિંગ સીન (Under Water Kissing Seen) લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. જો કે આવુ પહેલી વખત નથી થયું કે કોઈ કપલે અંડર વોટર કિસિંગ સીન આપ્યા હોય. પહેલા પણ કેટલીક ફિલ્મોમાં આવા સીન આપવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે ક્યાં ક્યાં સ્ટાર્સે અન્ડર વોટર કિસિંગ સીન આપ્યા છે.
વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન(Sara Ali Khan)ની ફિલ્મ કુલી નંબર 1 હજુ રીલિઝ નથી થઈ. પરંતુ તેના પહેલા તેના અંડર વોટર કિસિંગ રીન દર્શને વચ્ચે વાયરલ થઈ ગયા છે. દિકરીની જેમ પિતા સૈફ અલી ખાને પણ થોડા પ્યાર થોડા મેઝિક ફિલ્મમાં અમીષા પટેલની સાથે ખુબ જ હોટ અંડર વોટર સીન આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન