ગર્લફ્રેન્ડ સાથે ડિનર કરવા ગયો આ બોલિવુડ સ્ટાર, Photo થયા વાયરલ - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ગર્લફ્રેન્ડ સાથે ડિનર કરવા ગયો આ બોલિવુડ સ્ટાર, Photo થયા વાયરલ

ગર્લફ્રેન્ડ સાથે ડિનર કરવા ગયો આ બોલિવુડ સ્ટાર, Photo થયા વાયરલ

 | 3:51 pm IST

બોલિવુડ એક્ટર વરુણ ધવન હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે ડિનર કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને રેસ્ટોરન્ટની બહાર આવ્યા તો ફેન્સએ તેમણે ઘેરી લીધા. વરુણએ આ દરમિયાન જેંટલમેનની જેમ નતાશા દલાલનો હાથ પકડીને તેને કાર તરફ લઈ ગયો હતો. આ દરમિયાન તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, કેટલાંક દિવસ પહેલાં નેહા ધૂપિયાના શો પર વરુણએ નતાશા વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘હુ ક્યારે મારા સંબંધો નથી છુપાવતો’. જો કે, વરુણની અને નતાશાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.