Varun Dhawan niece shared very beautiful and cute pics
  • Home
  • Photo Gallery
  • વરૂણ ધવનની ભત્રીજીએ શેર કરી ખૂબ જ સુંદર અને ક્યૂટ તસ્વીરો, થઈ વાયરલ

વરૂણ ધવનની ભત્રીજીએ શેર કરી ખૂબ જ સુંદર અને ક્યૂટ તસ્વીરો, થઈ વાયરલ

 | 10:10 am IST

વરુણ ધવને બોલિવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેતાએ તેની ફિલ્મી કરિયર દરમિયાન અત્યાર સુધીની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટૂંકા ગાળામાં અભિનેતા વરૂણ ધવન બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય સુપરસ્ટાર બની ગયો છે. તેની અગાઉની ફિલ્મ કલંક બોક્સ ઓફિસ પર અસફળ સાબિત થઈ હતી. આ સિવાય વરુણ ધવનની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઈ છે.

જણાવી દઈએ કે અંજિની ધવન બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કરતા વધારે ક્યૂટ અને સુંદર લાગી રહી છે. અંજની ધવન વિશે વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને ખુશી કપૂર અંજની ધવનના ખૂબ જ નજીકના મિત્રો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન