Vedhika Kumar's glamorous pics viral on social media
  • Home
  • Featured
  • પોતાની કાતિલ અદાથી યુવાનોને મોહી રહી છે આ અભિનેત્રી, હોટ PHOTOS ઈન્ટરનેટ પર વાયરલ

પોતાની કાતિલ અદાથી યુવાનોને મોહી રહી છે આ અભિનેત્રી, હોટ PHOTOS ઈન્ટરનેટ પર વાયરલ

 | 3:27 pm IST

જે પોતાના સુંદર લૂક, ક્યૂટ સ્માઈલ અને અદ્ભૂત પર્સનાલિટી માટે જાણીતી છે એવી અભિનેત્રી વેદિકા કુમારના ફોટોઝ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેની તસવીરો જોઈને ફેન્સમાં એક નવો ઉત્સાહ અને ઉમંગ આવી જાય છે. તે તેના સેક્સી ફીગર અને ગ્લેમરસ અંદાજથી લોકોને દિવાના બનાવી રહી છે.

વેદિકા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેનું ફેન પોલોઈંગ પણ એટલી જ ભારે માત્રામાં છે. આ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. વેદિકાએ યુવાનોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તો જુઓ વેદિકાના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન