Vegetable vendor feeds a peacock with her hand, heartwarming video goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દયા અને કરુણાનો આ વીડિયો સૌથી અલગ તરી આવ્યો, જુઓ ક્યારેય ન જોયેલા અદ્ભૂત દ્રશ્યો!

દયા અને કરુણાનો આ વીડિયો સૌથી અલગ તરી આવ્યો, જુઓ ક્યારેય ન જોયેલા અદ્ભૂત દ્રશ્યો!

 | 4:54 pm IST
  • Share

એક હ્રદયસ્પર્શી વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં એક શાકભાજી વહેંચતી મહિલા બતાવવામા આવી છે. તે પોતાના ખુલ્લા હાથથી મોરને ખવડાવતી જોવા મળી રહી છે. જ્યારે તે એક બાજુ શાકભાજીનું વેચાણ કરી રહી છે, ત્યારે પક્ષીને પણ બીજી તરફ ખાવાનું આપી રહી છે. આ વીડિયો શેર કરનારે કેપ્શનમાં લખ્યું કે “તે દિલથી સમૃદ્ધ છે.”

જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે આ વીડિયો રાજસ્થાનનો છે. બંને વચ્ચેની સુંદર ક્ષણ પરથી યુઝરોની નજર હટતી નથી. ટ્વિટર પર વીડિયો આવતાં વેંત જ તે અલગ અલગ જગ્યાએ શેર થવા લાગ્યો છે. લોકો કહી રહ્યા છે કે, દયા અને કરુણા હંમેશાં ખૂબ આગળ વધે છે. જ્યારે આવી કોઈ ઘટના વિશ્વની નજરમાં આવે છે, ત્યારે તે આગામી સમય માટે આશા અને સકારાત્મકતા પ્રગટ કરે છે. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન