Rashifal 18th February 2019
  • Home
  • Astrology
  • શુક્ર શનિની યુતિ, સૂર્ય સાયન મીન રાશિમાં જાણો કઈ રાશિઓ માટે દિવસ નિવડશે અતિ શુભ

શુક્ર શનિની યુતિ, સૂર્ય સાયન મીન રાશિમાં જાણો કઈ રાશિઓ માટે દિવસ નિવડશે અતિ શુભ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા સુદ ચૌદશ, સોમવાર, તા. ૧૮-૨-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ ચૌદશ ક. ૨૫-૧૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : પુષ્ય ક. ૧૪-૦૧ સુધી પછી આશ્લેષા. ચંદ્ર રાશિ : કર્ક (આખો દિવસ). જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.).

કરણ : ગર/વણિજ/ વિષ્ટિ. યોગ : સૌભાગ્ય ક. ૧૬-૦૬ સુધી પછી શોભન. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦

વિશેષ પર્વ : રવિયોગ ક. ૧૪-૦૧ સુધી. સૂર્ય સાયન મીન રાશિમાં પ્રવેશ ક. ૨૮-૩૫થી. સૌર વસંત ઋતુ શરૃ. વિષ્ટિ (ભદ્રા) ક. ૨૫-૧૨થી.  શુક્ર-શનિની યુતિ. બુધ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર પ્રવેશ.

સૂર્ય સાયન મીનમાં, સૌર વસંત ઋતુ શરૃ, શુક્ર-શનિની યુતિ, રવિયોગ ક. ૧૪-૦૧ સુધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન