Saraswati river over floting Badlapur Village Video
  • Home
  • Videos
  • Featured Videos
  • વેરાવળનું બાદલપરા ગામ સંપર્ક વિહોણું બન્યું, જુઓ video

વેરાવળનું બાદલપરા ગામ સંપર્ક વિહોણું બન્યું, જુઓ video

 | 5:07 pm IST

સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા વેરાવળનું બાદલપરા ગામ સંપર્ક વિહોણું થયું છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે. બાદલપરા ગામ કેડસમા પાણી ભરાઇ ગયા છે. અનેક લોકો વરસાદી પાણીમાં ફસાયા છે. ગામમાં પાણી ઘુસી જતા ટાપુ જેવી સ્થિતી સર્જાઇ છે. ત્યારે ગ્રામજનોએ પાણીમાં ગરકાવ થયેલ અનેક અબોલા પશુઓનાં જીવ બચાવ્યા છે. ત્યારે આવી પરિસ્થિતીમાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઇ જ રાહત પહોંચી નથી.