BhaktiWithSandesh Very holy and ancient Shakti Peeth
  • Home
  • Featured
  • અત્યંત પવિત્ર અને પ્રાચીન શક્તિપીઠ જ્વાલાદેવી ધામના દર્શન કરો, Video

અત્યંત પવિત્ર અને પ્રાચીન શક્તિપીઠ જ્વાલાદેવી ધામના દર્શન કરો, Video

 | 9:00 am IST

અત્યંત પવિત્ર અને પ્રાચીન શક્તિપીઠ એવા જ્વાલાદેવી ધામના. મા સતીના કપાયેલા અંગ જ્યાં પડ્યા તે સ્થાન યુગો યુગોથી શક્તિપીઠ તરીકે પૂજાય છે.

તેઓ આ સ્થાને માતાની અખંડ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે, આવો મા જ્વાલાદેવીના દર્શન આપણે પણ કરીએ.

માનો મહિમા અપંરપાર છે. ભક્તોને મદદરૂપ થવા માતા હંમેશા તત્પર રહે છે. માની શક્તિપીઠનો અપાર મહિમા છે. યુગોથા શક્તિપીઠની પુજા અર્ચના થતી રહે છે. માના દર્શન કરવાનો અનેરો મહિમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન