કાર અકસ્માત બાદ પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જુઓ Video - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કાર અકસ્માત બાદ પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જુઓ Video

કાર અકસ્માત બાદ પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જુઓ Video

 | 3:44 pm IST

આજે સુરતના કામરેજમાં વિહિપના નેતાની કારને ટ્રક સાથે અકસ્માત થયો હતો. જોકે, આ અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પ્રવિણ તોગડીયાએ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભગવાનની કૃપાથી હું બચ્યો છું. પરંતુ ઝેડ પ્લસ સિક્યુરિટીમાં અભાવ જોવા મળ્યો છે. ગાડીના ડ્રાઈવરે સાયરન વગાડ્યો છતા ટ્રક ચાલકે બ્રેક ના મારી. ટ્રક ડ્રાઈવરની છેલ્લા 3 મહિનાની કોલ ડિટેઈલ ચેક કરાવો. મને ગુજરાત પોલીસ અને CM પર વિશ્વાસ છે. અકસ્માતની ઘટના ગંભીર કહેવાય.