મહાકાય જહાજે હોટલનો ખુરદો બોલાવ્યો, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • મહાકાય જહાજે હોટલનો ખુરદો બોલાવ્યો, જુઓ વીડિયો

મહાકાય જહાજે હોટલનો ખુરદો બોલાવ્યો, જુઓ વીડિયો

 | 7:29 pm IST

આ જૂઓ વીટા સ્પીટરી નામનું આ જહાજ 326 ફૂટ લાંબુ છે. આ મહાકાય જહાજનું પાછળનું એન્જિન ફેઇલ થઇ ગયું હતું. જેના કારણે કાંઠા પર આવેલી એક હોટલને તે નુકશાન કરી બેસે છે. આ હોટલનો હિસ્સો આ જહાજની ઝપટે ચડી જાય છે અને તેમાં બેઠેલા લોકો ભયભીત બની જાય છે. જૂઓ કઇ રીતે આ જહાજ હોટલને નુકશાન પહોંચાડે છે તે આ વીડિયોમાં.