Video: 1000-year-old Devagoda Mahadev's special darshan on Monday
  • Home
  • Featured
  • Video: 1000 વર્ષ જૂના દેવઘોડા મહાદેવના સોમવારના દિવસે કરો ખાસ દર્શન, મનોકામના થશે પૂર્ણ

Video: 1000 વર્ષ જૂના દેવઘોડા મહાદેવના સોમવારના દિવસે કરો ખાસ દર્શન, મનોકામના થશે પૂર્ણ

 | 8:34 am IST

દેવોના દેવ મહાદેવ..ત્યારે આવો આજે શિવ પ્રિય સોમવારે કરીએ એક અનોખા શિવાલયના દર્શન. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું અલૌકિક ધામ છે. જ્યાં મહાદેવની સાથે કાળભૈરવ દાદા અને હનુમાનજીની મૂર્તિ પણ બિરાજીત છે. તો આવો કુદરતી સૌદર્યની વચ્ચે સ્થાપિત દેવઘોડા મહાદેવના મંદિરના કરીએ દર્શન..

આશરે 20 હજારની વસ્તી ધરાવતા સેવાલિયા ગામમાં 1000 વર્ષ જુનુ દેવઘોડા મહાદેવ આસ્થાના કેન્દ્ર સમાન છે. આ શિવાલયનું નામ સાંભળીને ચોક્કસથી આપને આશ્ચર્ય થશે પરંતુ આ ધામના નામ પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન