Watch Video: 2 year old Amayra Gulato set world record at Haryana
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: હરિયાણાની બે વર્ષની બાળકીની એવી કમાલ કે માત્ર 1 જ મિનિટમાં….

Video: હરિયાણાની બે વર્ષની બાળકીની એવી કમાલ કે માત્ર 1 જ મિનિટમાં….

 | 11:40 am IST

હરિયાણાના પંચકુલાની બે વર્ષની બાળકી અમયારા ગુલાટીનું જનરલ નોલેજ સાંભળી તમે પણ દંગ રહી જશો. એક જ મિનિટમાં આખા દેશના રાજ્યોની રાજધાનીના નામ કડકડાટ બોલી જાય છે. તેનું નામ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલાયું છે. આ બાળકીનો વીડિયો હાલ સામે આવ્યો છે…