- Home
- Videos
- Featured Videos
- આ સર્કલ પર ખોફનાક એક્સિડન્ટ, કાચા પોચા હૃદયનાં લોકો VIDEO ભૂલથી પણ ના જુએ

આ સર્કલ પર ખોફનાક એક્સિડન્ટ, કાચા પોચા હૃદયનાં લોકો VIDEO ભૂલથી પણ ના જુએ
July 19, 2019 | 5:04 pm IST
એક્સિડન્ટની ઘટનાં અવાર નવાર સર્કલ પર અને રસ્તામાં ગમે ત્યાં બનતી જોવા મળે છે. એવી જ એક ઘટનાં બની છે જયપુરમાં. જયપુરનાં JDA સર્કલ પર એક ખોફનાક ઘટનાં બની છે અને એ જોતા જ લોકોમાં ડર પેદા થતો જોવા મળે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક કાર ફુલ સ્પીડમાં આવે છે 59 વર્ષનાં એક દાદાને એવા ઉડાડે છે કે જોનારનો પણ જીવ અધ્ધર થઈ જાય છે. જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન