Video : અમદાવાદ SG હાઇવે પરના કોમપ્લેક્ષમાં ભયંકર આગ લાગી - Sandesh
NIFTY 10,553.30 -43.10  |  SENSEX 34,743.10 +-105.20  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : અમદાવાદ SG હાઇવે પરના કોમપ્લેક્ષમાં ભયંકર આગ લાગી

Video : અમદાવાદ SG હાઇવે પરના કોમપ્લેક્ષમાં ભયંકર આગ લાગી

 | 4:03 pm IST

ઉનાળાની શરૂઆત થતા રાજ્ય આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદના એસ.જી હાઇવના કોપ્લેક્ષમાં આગ લાગી હોવાના અહેવાલ સામે આવ્યાં છે. પટેલ એવન્યૂમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના એસ.જી હાઇવે પર પટેલ એવન્યૂમાં એક ફર્નિચરના દુકાનમાં આગ લાગી હતી. ત્યારે આગ ધીરે ધીરે પ્રસરી હતી અને પ્રચંડ ધુમાડા નીકળ્યાં હતાં. જો કે ઘટના પગલે ફાયર બ્રિગેટ ત્રણ ગાડી ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. જો કે આગમાં અનેક વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી.