ત્રીજા વિશ્વયુદ્વની શરૂઆત થઇ આ રીતે ? જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ત્રીજા વિશ્વયુદ્વની શરૂઆત થઇ આ રીતે ? જુઓ વીડિયો

ત્રીજા વિશ્વયુદ્વની શરૂઆત થઇ આ રીતે ? જુઓ વીડિયો

 | 5:17 pm IST

ત્રીજા વિશ્વયુદ્વની શરૂઆત આ રીતે થઇ હતી. અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટનને સવારે સીરિયામાં અલગ- અલગ સરકારી સ્થળ પર હુમલો શરૂ કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલોએ જગ્યા પર કરવામાં આવે છે જ્યાં કથિત હાલત પર રાસાયણિક હથિયાર રાખવામાં આવેલા છે. ડૂમામાં ગત અઠવાડિએ આ હુમલો સંદિગ્ધ રાસાયણિક હુમલાના જવાબમાં અમેરીકા અને તેના સહયોગી દેશોએ આ હુમલો કર્યો છે. જો કે અમેરિકાએ આ હુમલાની ચેતવણી પહેલા આપી દીધી હતી અને સીરિયાએ પોતાની વાયુસેના અને હવાઇ સંરક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશમાં હાઇ અલ્ટર કરવામાં આવ્યું હતું.