bastille day french national day in paris on sunday army flying soldier
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉડતા સૈનિક સાથે જવાનોની પરેડ, VIDEO જોઈ તમે એકવાર તાળીઓ જરૂર પાડશો

ઉડતા સૈનિક સાથે જવાનોની પરેડ, VIDEO જોઈ તમે એકવાર તાળીઓ જરૂર પાડશો

 | 11:00 am IST

યુરોપ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની પરિસ્થિતિ દરમિયાન જ ફ્રાન્ચનાં રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોએ રવિવારે વાર્ષિક બેસ્ટીલ દિવસ પર પરેડ કરીને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણા દેશનાં પ્રધાનમંત્રી પણ આ પરેડ જોવા માટે ઉમટ્યા હતા.

સશસ્ત્ર બળોનાં 4000થી પણ વધારે સૈનિકોએ માર્ચ કરી કે જેમાં યુરોપીય સેનાઓની રેજીમેન્ટ પણ સામેલ હતી. વર્દી પહેરેલા સૈનિકો સાથે સેનાનાં સ્વાન દોસ્તોએ પણ ગણમાન્ય મહેમાનો સાથે પરેડ કરી હતી. 2017માં જ્યારે પરેડ કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યાં હતા. જુઓ આ ઉડતા સૈનિક સાથેની પરેડ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન