Video : Bull fight in Jarod Bus Stand at Vaghodia, Vadodara
  • Home
  • Featured
  • Video: બે આખલાઓ વચ્ચે દ્વંધ યુદ્ધ ખેલાતા લોકોના જીવ પડીકે બંધાયા

Video: બે આખલાઓ વચ્ચે દ્વંધ યુદ્ધ ખેલાતા લોકોના જીવ પડીકે બંધાયા

 | 12:15 pm IST
  • Share

વડોદરાના વાઘોડિયામાં જરોદ બસ સ્ટેન્ટ પાસે બે આંખલા વચ્ચે દ્વંધ યુદ્ધ ખેલાતા લોકોનો જીવ પડીકે બંધાઇ ગયા હતા. તેના લીધે લોકો એકબાજુ ઉભા રહી આ બુલ ફાઇટ જોઇ રહ્યા હતા. બંને આખલા એક-બે મિનિટ નહીં પરંતુ પૂરી 30 મિનિટ સુધી લડતા રહ્યા હતા.

લડતા આખલાના કારણે વેપારીઓએ દુકાનમા આંખલો ઘુસી તોડફોડ ના કરે તે માટે ધ્યાન રાખી રહ્યા હતા. જેના કારણે જીવ બચાવવા લોકો રીતસર એકબાજુ ઉભા રહી ગયા હતા. જ્યા સંતાવવાનુ મળ્યું ત્યાં ભરાઈ જઈ આશરો શોઘી કાઢ્યો હતો. વાહન ચાલકો, રાહદારીઓ અને દુકાનદારો ભયભીત બની ગયા હતા. ખરીદી માટે આવતા વાહનચાલકો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્રશ્ય જોઇ ગભરાઇ ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો