Video : ચીની થિંક ટેન્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ કર્યા વખાણ - Sandesh
  • Home
  • Videos
  • Video : ચીની થિંક ટેન્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ કર્યા વખાણ

Video : ચીની થિંક ટેન્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ કર્યા વખાણ

 | 4:55 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓના અનેક દેશોએ વખાણ કર્યા હતાં, ત્યારે ચીન પણ મોદીની નિતીઓને માની ગયું છે. ચીનની થિંક ટેન્કે મોદીના વિદેશ નીતિના ભરપેટ વખાણ કર્યા હતાં. સરહદ પર ભલે ચીન-ભારતને હેરાન કરવામાં બાકી ના રાખતું હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને ચીન માની ગયું છે. થિંક ટેન્કના ઉપાધ્યક્ષ રોગંહિગે કહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતની કુટનીતિ ઘણી મજબુત બની છે.