Video : Delhiite who was impressed from mumbai wedding reception
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : મુંબઈના લગ્ન પર દિલ્હીની મહિલા થઈ ફિદા, પોતાના જ શહેરને દર્પણ દેખાડ્યું

Video : મુંબઈના લગ્ન પર દિલ્હીની મહિલા થઈ ફિદા, પોતાના જ શહેરને દર્પણ દેખાડ્યું

 | 8:31 pm IST

નવી દિલ્હીની એક મહિલાએ મુંબઈના લગ્ન અને તેની સભ્યતાના બે મોઢે વખાણ કર્યાં હતાં. એટલુ જ નહીં આ મહિલાએ દિલ્હીમાં લગ્ન સમારોહમાં કેવા પ્રકારની અવ્યવસ્થા ઉભી થતી હોય છે તેની પણ ભારે અને જાહેરમાં ટીકા કરી હતી. આ મહિલા એક પોલીસ અધિકારીના દિકરાના લગ્નના રિસેપ્શનમાં આવી હતી. ત્યાંની વ્યવસ્થા જોઈને તે રીતસરની ફિદા થઈ ગઈ હતી. મહિલાનું નામ ગરિમા ગોયલ છે. આ મહિલાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.