VIDEO સુરતમાં સાચા હીરાની ચોરી - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • VIDEO સુરતમાં સાચા હીરાની ચોરી

VIDEO સુરતમાં સાચા હીરાની ચોરી

 | 5:34 pm IST

સુરતમાં કતારગામમાં આવેલી એક કંપનીની ઓફિસમાંથી સાચા હીરાની ચોરી થતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે CCTV ફૂટેજ હાથ ધરી તપાસ કરતાં નોકરે સાથીદારો સાથે મળીને હીરાની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આખીએ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જુઓ વીડિયો નોકરે કેવી રીતે કરી એક લાખના હીરાની ચોરી.