Video : Dragged By Car For 20 metres, child battles for life in Delhi
  • Home
  • Featured
  • ડ્રાઇવિંગ કરતાં કરો છો ફોન પર વાત? આ Video જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

ડ્રાઇવિંગ કરતાં કરો છો ફોન પર વાત? આ Video જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે

 | 8:48 am IST

વારંવાર કહેવામાં આવતું હોય છે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી જોઇએ નહીં. છતાંય આપણે વાત કરતાં હોઇએ છીએ અને કયારેક કેવું ખરાબ પરિણામ આવે છે તેનો હચમચાવતો વીડિયો એક સામે આવ્યો છે.

જી હા દિલ્હીના ભરત નગર વિસ્તારમાં પિતા કારમાં બેઠા-બેઠા ફોન પર વાત કરતાં હતા અને અચાનક બાળક કારમાંથી ઉતરી જાય છે અને કારની આગળ ચાલવા લાગે છે. આ ક્ષણે પિતા એટલા વાત કરવામાં મશગૂલ હોય છે કે પોતાના જ ત્રણ વર્ષના બાળકને 20 મીટર સુધી ઢસેડી જાય છે તો ય ખબર પડતી નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બાળકને ઇજા થતાં તેની સ્થિતિ ગંભીર છે. આ વીડિયો જોઇ બે ઘડી તમે પણ સ્તબ્ધ થઇ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન