Video: Dramatic Visuals Of Cobra Attacking Ddog's Puppies Caught On Tape In Odisha
  • Home
  • Featured
  • કૂતરું પોતાના ગલુડિયાઓને કોબ્રાથી બચાવા જંગે ચઢ્યું, Video આવ્યો સામે

કૂતરું પોતાના ગલુડિયાઓને કોબ્રાથી બચાવા જંગે ચઢ્યું, Video આવ્યો સામે

 | 11:53 am IST

ઓરિસ્સાના ભદ્રકમાં સામે આવેલા દ્રશ્યો જોઇ એક સમયે તમારું લોહી ઉકળી ઉઠશે, કારણ કે જે રીતે દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે તે જોઇને તો એવું લાગી રહ્યું છે કે કોઇ વ્યક્તિ જાણી જોઇને આ કરી રહ્યું છે.

આ પણ જુઓ: એરપોર્ટ પરના આ કર્મચારીને તમે પણ કરશો સો સો સલામ, જુઓ Video

વાત એમ છે કે ઓરિસ્સાના ભદ્રકમાં એક કૂતરું પોતાના ગલુડિયાંઓને બચાવા માટે ઝેરીલા સાપ સામે જબરદસ્ત પ્રહાર કરી રહ્યું છે. ત્યારે આ સમયે કોઇ શખ્સ ક્રોબા પોતાના રસ્તે પાછો જઇ રહ્યો છે તો પણ તેને પાછો કૂતરા સામે વાળે છે અને બંને વચ્ચે લડાઇ કરાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ જુઓ: ઉડતા વિમાનમાં એર હોસ્ટેસને કર્યું પ્રપોઝ, Video વાયરલ થવા પર હકીકત આવી સામે

આ વીડિયો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઝેરીલો કોબ્રા ગલુડિયાઓને ડંખ મારે છે ત્યારે કૂતરો તેના બચ્ચાઓને બચાવા માટે વળતો કોબ્રા પર પ્રહાર કરે છે તો એક સમયે કોબ્રા પણ ત્યાંથી પોતાનો રસ્તો કરે છે. પરંતુ કોઇ શખ્સ મનોરંજન માટે કોબ્રાનો પાછો કૂતરા સામે ધરે છે અને બંને લડાવતો બીજો કોઇ શખ્સ વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયો અત્યારે ખૂબ વાયરલ થયો છે.

આ પણ જુઓ: સુરત: બાઇકસવારે સિક્યોરિટી ગાર્ડને લીધા જોરદાર અડફેટે, ને પછી…Video આવ્યો સામે

કોબ્રાનો શિકાર કૂતરાના પાંચ માંથી ચાર ગલુડિયાં બન્યા હતા. દુર્ભાગ્યવશ વન અધિકારી સમય સર પહોંચી શકયા નહોતા.