Video : ગરમીમાં કેવા પ્રકારની એક્સસાઈઝ કરવી જોઇએ ? - Sandesh
  • Home
  • Uncategorized
  • Video : ગરમીમાં કેવા પ્રકારની એક્સસાઈઝ કરવી જોઇએ ?

Video : ગરમીમાં કેવા પ્રકારની એક્સસાઈઝ કરવી જોઇએ ?

 | 7:19 pm IST

આમ તો બારેમાસ કસરત કરવી સારી રહે છે. પરંતુ ગરમીમાં ઇન્ડોર જીમ એક્સસાઇઝ અને સ્વીમીંગ એક્સસાઇઝ કરવાથી વધારે ફાયદો થાય છે. એસી જીમમાં એક્સસાઇઝ કરવાથી ડી હાઇડ્રેશનનો ભય ઓછો રહે છે અને થાક વગર કસરત કરી શકાય છે. કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને બિમાર પડવાની શક્યતાઓ ઘટી જાય છે.