ગુજરાત વિધાનસભાનું ચીરહરણ, કેવા ઉડ્યા લોકશાહીના લીરેલીરા જુઓ વીડિયોમાં - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાત વિધાનસભાનું ચીરહરણ, કેવા ઉડ્યા લોકશાહીના લીરેલીરા જુઓ વીડિયોમાં

ગુજરાત વિધાનસભાનું ચીરહરણ, કેવા ઉડ્યા લોકશાહીના લીરેલીરા જુઓ વીડિયોમાં

 | 3:20 pm IST

જગદીશ પંચાલ અને પ્રતાપ દૂધાત બાખડી પડ્યા હતા. પરિસ્થિતિ એ હદે વણસી હતી કે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. તે પછી કોંગ્રેસ ધારાસભ્યો અને ભાજપી ધારાસભ્યો વચ્ચે બેલ્ટ વડે મારામારી અને માઈક ઉછળવાની ઘટના ઘટતાં, ગૃહમાં ઘડીવાર માટે સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. જુઓ વિધાનસભાનું દંગલ વીડિયોમાં