#WATCH: Four Lion Hold Up Traffic In Kruger National Park At South Africa
  • Home
  • Featured
  • Video: 4 સિંહ રસ્તા પર લટાર મારવા નીકળ્યાને લોકોના ધબકારા વધી ગયા, ગીરના સિંહ નથી હો…

Video: 4 સિંહ રસ્તા પર લટાર મારવા નીકળ્યાને લોકોના ધબકારા વધી ગયા, ગીરના સિંહ નથી હો…

 | 11:39 am IST

સિંહોનો લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. તમે જો ગુજરાતના ગીરના સિંહોનો વીડિયો સમજતા હો તો ભૂલી જજો. આ એ નથી. આ વીડિયો દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કનો છે. ચાર સિંહો શાનદાર રીતે આગળ વધી રહ્યા છે અને તેમની પાછળ કાર્સ ધીમે-ધીમે આગળ વધી રહી છે. આ માત્ર અડધી સેકન્ડનો વીડિયો જોઇ તમે પણ હતપ્રભ થઇ જશો. જંગલનો રાજા કહેવાતા ચાર સિંહ કેવી રીતે એક આખેઆખા રસ્તાને બ્લોક કરી દે છે. તે એક જોવા જેવું છે.