Video: Ganesh Utsav Celebration At Nita Ambani House Antilia
  • Home
  • Business
  • નીતા અંબાણીના ‘એન્ટિલિયા’માં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરતો Video વાયરલ

નીતા અંબાણીના ‘એન્ટિલિયા’માં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરતો Video વાયરલ

 | 8:49 am IST

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે નીતા અંબાણી અને તેમના સાસુ કોકિલાબેન અંબાણી ગણેશોત્સવની ઉલ્લાહસભેર ઉજવણી કરતાં દેખાઇ રહ્યાં છે.

દુનિયાના સૌથી ટોપ-10 મોંઘા ઘરોમાં સમાવેશ એવા ‘એન્ટિલિયા’નો અંદરનો નજર જોઇ તમે અવાક થઇ જશો. ગણેશોત્સવ નિમિત્તે એન્ટિલિયાને ભવ્ય સાજ-શણગાર કરાયો છે. નીતા અંબાણીના આ ઘરનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન