અરે બાપ રે ! આવા યોગા તમે ક્યારેય નહીં જોયા હોય, છોકરી રબરની જેમ વાળી રહી છે પોતાનું શરીર
યોગ (Yoga) કરવા સ્વાસ્થ્ય (Health)માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. યોગ (Yoga) કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. દરેક વ્યક્તિએ દરરોજ યોગ કરવા જોઈએ. આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક યુવતી ચોંકાવનારા યોગ કરી રહી છે. દરેક વ્યક્તિ આ છોકરીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો (Viral Video)માં એક છોકરી યોગા કરી રહી છે. આ જોઈને એવું લાગે છે કે જાણે આ છોકરીના શરીરમાં હાડકા નથી. આ છોકરી તેના શરીરને કોઈપણ બાજુ સરળતાથી વાળી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન