Video : યુવાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને કર્યા 11 ટૂકડા - Sandesh
  • Home
  • Videos
  • Video : યુવાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને કર્યા 11 ટૂકડા

Video : યુવાને ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારીને કર્યા 11 ટૂકડા

 | 5:48 pm IST

સુરતમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. દોઢેક વર્ષ પૂર્વે એક યુવાન કોલગર્લના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે આંખ મળી ગઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે બન્નેએ પતિ-પત્ની તરીકે સાથે રહેવાનું નક્કી કર્યું. ત્યાર પછી બન્યું એવું કે, આ યુવાનની પત્ની અને કોલગર્લ વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. જેથી ત્રાસી યુવાને કોલગર્લની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ તેની લાશના ટુકડા કરી ભાઠેના ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, યુવાને કોલગર્લની હત્યા કરી 11 ટુકડા કર્યા હતા.