#Watch : Grand Maa Who Will Vote In Lok Sabha Election 2019
  • Home
  • Featured
  • Video વાયરલ: બા કોને મત આપશો? જવાબ સાંભળી તમે પણ હસવા લાગશો

Video વાયરલ: બા કોને મત આપશો? જવાબ સાંભળી તમે પણ હસવા લાગશો

 | 11:05 am IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચારના આજે પડઘમ શાંત થશે ત્યાં એક દાદીમાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. દાદીમાને જ્યારે પૂછવામાં આવે છે કે તમે કોને મત આપશો તો તેનો બહુ સહજતાથી જવાબ આપે છે. આ વીડિયો જોઇ બધાને એકવાર તો ચોક્કસ હસવાનું મન થઇ જશે.

ઉલ્લેખનીય છે કે 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં એક સાથે 26 સીટો પર મતદાન યોજાવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન