Video: ગુજરાત નગરપાલિકાના ચૂંટણી પરિણામો અંગે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ગુજરાત નગરપાલિકાના ચૂંટણી પરિણામો અંગે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

Video: ગુજરાત નગરપાલિકાના ચૂંટણી પરિણામો અંગે અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

 | 2:53 pm IST

ગુજરાત નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોનું ચિત્ર ધીમે-ધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પોતાની જીતના દાવા કરી રહ્યાં છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતે ગુજરાતમાં કૉંગ્રેસનો ઝળહળતો વિજય થયો છે