આરોગ્ય વિભાગે અનેક જગ્યા પરથી ખાદ્ય પદાર્થના લીધા નમુના, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • આરોગ્ય વિભાગે અનેક જગ્યા પરથી ખાદ્ય પદાર્થના લીધા નમુના, જુઓ વીડિયો

આરોગ્ય વિભાગે અનેક જગ્યા પરથી ખાદ્ય પદાર્થના લીધા નમુના, જુઓ વીડિયો

 | 6:52 pm IST

ઉનાળાની શરૂઆત થતા જ રાજ્યમાં ઠંડા પીણાની ડિમાઇન્ડ વધી જાય છે. ત્યારે હવે આરોગ્યના દુશ્મનોથી સાવધાન રહેવું ખુબ જરૂરી છે. જો તમે કેરીનું જ્યુસ કે શેરડીનો રસ પીતા હોવ તો ચેતી જજો. કારણ કે જોખમી વસ્તુ નાખીને સ્વાદિષ્ટ બનાવામાં આવતા જ્યુઝ તમારી તબિયત ખરાબ કરી શકે છે. ત્યારે સસ્તા પદાર્થો અને કેમિકલ ભેળવીને જ્યુસ વેચતા વિક્રેતાઓ પર વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત અમદાવાદમાં શેરડીના જ્યુસની તપાસ માટે નમુના લેવામાં આવ્યાં હતાં.