જૂનાગઢ: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતુ વૃક્ષા રોપાણ, જુઓ 125 વર્ષ જૂનુ વૃક્ષ - Sandesh
  • Home
  • Videos
  • જૂનાગઢ: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતુ વૃક્ષા રોપાણ, જુઓ 125 વર્ષ જૂનુ વૃક્ષ

જૂનાગઢ: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતુ વૃક્ષા રોપાણ, જુઓ 125 વર્ષ જૂનુ વૃક્ષ

 | 6:33 pm IST

18 એપ્રિલ એટલે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે રાજ્યના કેટલાક ઐતિહાસિક સ્થળ પર જાણકારી મેળવવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં 125 વર્ષ જૂનું વૃક્ષનો સમાવેશ થાય છે. વૃક્ષનું નામ લુપ્તે એવા મોહ્ગનનીનું તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢ કૃષિ યુનિર્વસિટીની હસ્તક આવેલા મઘળી બાગમાં કલેક્ટર કચેરીથી મોતી બાગ સુધી રસ્તામાં આવેલા બાગમાં 125 જૂનુ હેરિટેઝ વૃક્ષ છે. ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ વૃક્ષ વાવ્યું હતું.