ઉત્પત્તિ એકાદશીની અદ્ભુત ગાથા જાણો એક ક્લિક પર : Video - Sandesh
NIFTY 11,411.90 +56.15  |  SENSEX 37,811.64 +166.74  |  USD 69.8700 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉત્પત્તિ એકાદશીની અદ્ભુત ગાથા જાણો એક ક્લિક પર : Video

ઉત્પત્તિ એકાદશીની અદ્ભુત ગાથા જાણો એક ક્લિક પર : Video

 | 2:12 pm IST

હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે. તો આજે જાણો કોણ હતા આ દેવી અને શું છે મહત્વ ઉત્પત્તિ એકાદશીનું.